નીચેનામાંથી કઈ ધાતુઓ $Al$ ને રીડ્યુસીંગ એજન્ટ તરીકે વાપરીને મેળવી શકાય છે?

  • A
    $Na_2O$ માંથી $Na$
  • B
    $Cr_2O_3$ માંથી $Cr$
  • C
    $MnO_2$ માંથી $Mn$
  • D
    $V_2O_5$ માંથી $V$

Explore More

Similar Questions

સિલ્વર એમાલગમમાંથી સિલ્વર મેળવવા માટે,તેને કઈ ધાતુના પાત્રમાં ગરમ કરવામાં આવે છે?

ચાંદીના નિષ્કર્ષણની સાયનાઇડ પ્રક્રિયામાં,ઝિંકનો ઔદ્યોગિક રીતે ઉપયોગ શેના તરીકે થાય છે?

સ્મેલ્ટિંગ (Smelting) એ પ્રક્રિયા છે જેમાં

થર્મિટ એ $X$ ભાગ ફેરિક ઓક્સાઈડ અને $Y$ ભાગ એલ્યુમિનિયમ પાવડરનું મિશ્રણ છે. $X, Y$ અનુક્રમે શું છે?

$Cu$ ના ઓક્સિડેશનમાં,બેસેમર કન્વર્ટરમાં થતી પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo