ગોલ્ડનું નિષ્કર્ષણ દ્રાવ્ય સાઈનાઈડ સંકિર્ણની બનાવટ દ્વારા કરવામાં આવે છે. આ સાઈનાઈડ સંકિર્ણનું સૂત્ર શું છે?

  • A
    $[Au(CN)_4]^-$
  • B
    $[Au(CN)_2]^-$
  • C
    $[Au(CN)_3]^-$
  • D
    $[Au(CN)]^-$

Explore More

Similar Questions

ધાતુકર્મવિધિમાં ભૌતિક-રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ સમજાવો.

ઓક્સાઈડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા વિરુદ્ધ $T$ નો આલેખ નીચે આપેલ છે:
આપેલ આકૃતિ માટે,સાચું વિધાન કયું છે?

આયર્નના કયા સ્વરૂપનું ગલનબિંદુ સૌથી વધુ હોય છે?

એલ્યુમિનો-થર્માઇટ પદ્ધતિમાં પ્રજવલન મિશ્રણ એ .......... નું મિશ્રણ છે.

નીચેનામાંથી કઈ ધાતુનું નિષ્કર્ષણ ઉષ્મીય રિડક્શન (thermal reduction) પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo