વિદ્યુતવિભાજન દરમિયાન $Al_2O_3$ માં $Na_3AlF_6$ ઉમેરવાનો હેતુ શું છે?

  • A
    $Al_2O_3$ નું ગલનબિંદુ ઘટાડવા માટે
  • B
    વિદ્યુતવિભાજ્યની વાહકતા ઘટાડવા માટે
  • C
    રિડક્શન માટેનું વાતાવરણ પૂરું પાડવા માટે
  • D
    વિદ્યુતવિભાજ્યની વાહકતા વધારવા માટે

Explore More

Similar Questions

કોપરના નિષ્કર્ષણમાં,તેના સલ્ફાઈડ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કર્યા પછી રિવરબરેટરી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે જેથી:

કોપર મેટ્ટે ........ ધરાવે છે.

કોપર પાયરાઈટ્સમાંથી કોપરનું નિષ્કર્ષણ શેના દ્વારા કરવામાં આવે છે?

એલ્યુમિનિયમના નિષ્કર્ષણની વિધુતવિભાજન પદ્ધતિમાં વિધુતવિભાજ્ય તરીકે શું વપરાય છે?

$Cr_2O_3$ ના નિર્માણ માટે ${\Delta _r}{G^\Theta }$ નું મૂલ્ય $-540 \, kJ \, mol^{-1}$ છે અને $Al_2O_3$ માટે તે $-827 \, kJ \, mol^{-1}$ છે. શું $Al$ વડે $Cr_2O_3$ નું રિડક્શન શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo