સોનું નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

  • A
    સાંદ્ર $HCl$
  • B
    સાંદ્ર $H_2SO_4$
  • C
    સાંદ્ર $HNO_3$
  • D
    એક્વા રેજીયા

Explore More

Similar Questions

કયું તત્વ પરિવર્તનશીલ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?

જ્યારે $KCl$ ને ઘન $K_2Cr_2O_7$ અને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે કયો રાતો-બદામી રંગનો વાયુ ઉત્પન્ન થાય છે?

જ્યારે ઠંડા $NaOH$ ની પ્રક્રિયા $Cl_2$ સાથે થાય છે,ત્યારે નીચેનામાંથી શું બને છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ સક્રિય છે?

$KI$ ને સાંંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતાં શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo