ખનીજને અયસ્ક $(ore)$ ત્યારે જ કહેવાય,જ્યારે .....

  • A
    તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ થઈ શકે.
  • B
    તેમાંથી ધાતુનું આર્થિક રીતે ફાયદાકારક નિષ્કર્ષણ થઈ શકે.
  • C
    તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ ન થઈ શકે.
  • D
    તેમાં ધાતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં હાજર હોય.

Explore More

Similar Questions

નીચે આપેલા અયસ્કોને તેમની સંરચના સાથે જોડો:
$A$. કેલેમાઇન$i$. $CuFeS_2$
$B$. કોપરપાયરાઇટ$ii$. $ZnCO_3$
$C$. બોક્સાઇટ$iii$. $Fe_2O_3$
$D$. હેમેટાઇટ$iv$. $Al_2O_3 \cdot 2H_2O$

નીચેનામાંથી કઈ કાચી ધાતુ સિલ્વરની છે?

$FeS_2$ ને $'$ફૂલ્સ ગોલ્ડ$'$ (Fools gold) તરીકે પણ ઓળખવામાં આવે છે.

નીચેના વિધાનોમાંથી,ખોટું વિધાન કયું છે?

અયસ્ક (Column $A$) ને ધાતુઓ (Column $B$) સાથે જોડો:
Column $A$: અયસ્ક Column $B$: ધાતુઓ
$I$. સાઈડરાઈટ $a$. ઝિંક
$II$. કેઓલિનાઈટ $b$. કોપર
$III$. મેલેકાઈટ $c$. આયર્ન
$IV$. કેલેમાઈન $d$. એલ્યુમિનિયમ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo