આર્જેંન્ટાઇટમાંથી $Ag$ મેળવવા માટેની સાઇનાઇડ પ્રક્રિયામાં ઓક્સિડેશન કર્તા અને રિડક્શન કર્તા તરીકે અનુક્રમે ...... વપરાય છે.

  • A
    $O_2$ અને $CO$
  • B
    $O_2$ અને $Zn$ પાઉડર
  • C
    $HNO_3$ અને $Zn$ પાઉડર
  • D
    $HNO_3$ અને $CO$

Explore More

Similar Questions

સૌથી વધુ વિધુતધન ધાતુઓને તેમની કાચી ધાતુમાંથી કઈ રીતે અલગ કરવામાં આવે છે?

સ્મેલ્ટિંગ (Smelting) પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

સ્ટીલની નાઈટ્રાઈડિંગ પ્રક્રિયામાં:

લોખંડના ઉત્પાદનમાં,બ્લાસ્ટ ફર્નેસમાં ચૂનાનો પથ્થર ઉમેરવામાં આવે છે. પ્રક્રિયાના અંતે,$Ca$ આયન....... સ્વરૂપમાં હોય છે.

નીચેનામાંથી કઈ ધાતુના નિષ્કર્ષણમાં સંકીર્ણ ક્ષાર બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo