પ્રોપિન અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું નિર્માણ નીચેનામાંથી કોના આધારે થાય છે?

  • A
    કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા
  • B
    ઇલેક્ટ્રોન-અનુરાગી યોગશીલ પ્રક્રિયા
  • C
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા
  • D
    ઇલેક્ટ્રોન-અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા

Explore More

Similar Questions

મિથાઈલ આલ્કોહોલના દ્રાવણમાં,બ્રોમિન ઇથિલીન (ઇથીન) સાથે પ્રક્રિયા કરીને $1, 2-\text{ડાયબ્રોમોઇથેન}$ ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ આપે છે કારણ કે

એલાઇલ ક્લોરાઇડના ડિહાઇડ્રોહેલોજિનેશનથી શું મળે છે?

Difficult
View Solution

જ્યારે પ્રોપીનની પ્રક્રિયા $N$-બ્રોમોસક્સિનિમાઇડ સાથે કરવામાં આવે ત્યારે શું મળે છે?

Difficult
View Solution

સંયોજન $X$ ને $Zn$ ડસ્ટ સાથે ગરમ કરતા સંયોજન $Y$ મળે છે,જેની $O_3$ સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ $Zn$ ડસ્ટ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરતા પ્રોપિયોનાલ્ડિહાઈડ મળે છે. $X$ નું બંધારણ શું છે?

$CH_3-CHCl-CHCl-CH_3$ $\xrightarrow[dry \ ether]{Na} X$ $\xrightarrow[(1) \ BH_3, THF; (2) \ H_2O_2, OH^-_{(aq)}] Y$; $Y$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo