નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?

  • A
    $CH_3CH_2COOH$
  • B
    $CH_3CH(OH)COOH$
  • C
    $CH_3CH_2CH_2OH$
  • D
    $CH_3CH(OH)CH_3$

Explore More

Similar Questions

સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ શેના દ્વારા માપવામાં આવે છે?

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય (optically active) છે?

Difficult
View Solution

પ્રકાશ સક્રિય ટાર્ટરિક એસિડને $D-(+)$ ટાર્ટરિક એસિડ કહેવામાં આવે છે કારણ કે તે $D-(+)$ ગ્લિસરાલ્ડીહાઈડ સાથે નીચેના સંદર્ભમાં સંબંધિત છે:

નીચેનામાંથી કોણ પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી?

કોલમ-$(I)$ માં આપેલા બંધારણોના પ્રતિબિંબી (ઇનન્શિયોમર) કોલમ-$(II)$ માંથી શોધો.
કોલમ-$(I)$કોલમ-$(II)$
$(A)$ $C_2H_5-C(CH_3)(OH)-H$$(p)$ $Cl-C(Br)(I)-H$
$(B)$ $Br-C(Cl)(I)-H$$(q)$ $OH-C(CH_3)(C_2H_5)-H$
$(r)$ $H_5C_2-C(OH)(CH_3)-H$
$(s)$ $Cl-C(I)(Br)-H$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo