$CH_3-C \equiv C-CH(CH_3)_2$ સંયોજનનું $IUPAC$ નામ આપો.

  • A
    $4$-મિથાઈલ-$2$-પેન્ટાઈન
  • B
    $3,4,4$-ટ્રાઈમિથાઈલ-$1$-હેકઝાઈન
  • C
    $1,3,5$-ટ્રાઈમિથાઈલ સાયક્લોબ્યુટેન
  • D
    $1,2,4$-ટ્રાઈમિથાઈલ સાયક્લોબ્યુટેન

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ જણાવો:
$\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,H\,\,\,\,\,{C_4}{H_9}} \\
{\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|} \\
{CH_3CH_2 - C - C - CH_3} \\
{\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,CH_3\,\,\,\,CH_3}
\end{array}$

જો $CH_3-CH(CH_3)-CH_2-CH(CH_3)-$ સમૂહ અણુમાં શાખા તરીકે હાજર હોય,તો નીચેનામાંથી કયું નામ સાચું છે? $(i)$ $2, 4-$ડાયમિથાઈલબ્યુટાઈલ $(ii)$ $1, 3-$ડાયમિથાઈલબ્યુટાઈલ

$CH_3CH=CHCH=CHCOOH$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

સંયોજન $CH_3-CH(CH_3)-CH(CH_3)-C\equiv C-CH_3$ માટે સાચું $IUPAC$ નામ પસંદ કરો.

આપેલ બંધારણની મુખ્ય કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo