$NH_3$,$CH_3NH_2$ અને $(CH_3)_2NH$ બેઈઝ માટે વધતા બેઝિક સ્વભાવનો સાચો ક્રમ કયો છે?

  • A
    $CH_3NH_2 < NH_3 < (CH_3)_2NH$
  • B
    $(CH_3)_2NH < NH_3 < CH_3NH_2$
  • C
    $NH_3 < CH_3NH_2 < (CH_3)_2NH$
  • D
    $CH_3NH_2 < (CH_3)_2NH < NH_3$

Explore More

Similar Questions

કાર્બાઈલેમાઈન પ્રક્રિયામાં,ઉત્પન્ન થતા પ્રતિ મોલ આઈસોસાયનાઈડ દીઠ વપરાતા $KOH$ અને $CHCl_3$ ના મોલની સંખ્યા અનુક્રમે $X_1$ અને $X_2$ છે. $X_1 - X_2$ શોધો.

Difficult
View Solution

જો કોઈ કાર્બનિક સંયોજનને બરફની હાજરીમાં $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને નાઈટ્રોજન વાયુ મુક્ત થાય,તો તે સંયોજન કયું હશે?

મુખ્ય નીપજ $A$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

આપેલ શ્રેણીમાં $A$,$B$ અને $C$ ને ઓળખો: $CH_3CH_2Br$ $\xrightarrow[Alc.]{KCN} A$ $\xrightarrow{LiAlH_4} B$ $\xrightarrow[0^{\circ}C]{HNO_2} C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo