નીચેનામાંથી કયા સંયોજનોમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે?

  • A
    ટ્રાન્સ-ડાયસાયનોબીસ(ઈથીલીન ડાયએમાઈન)ક્રોમીયમ$(III)$ ક્લોરાઈડ
  • B
    ટ્રીસ(ઈથીલીન ડાયએમાઈન)કોબાલ્ટ$(III)$ બ્રોમાઈડ
  • C
    પેન્ટાઅમાઈન નાઈટ્રોકોબાલ્ટ$(III)$ આયોડાઈડ
  • D
    ડાયઅમાઈન ડાયક્લોરોપ્લેટીનમ$(II)$

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયન (પરમાણુ ક્રમાંક $29$) ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ ...... $BM$ છે.

$[Cr(H_2O)_4Cl(NO_2)]Cl$ નો આયનીકરણ સમઘટક કયો છે?

નીચેના આયનોમાંથી,કોની પેરામેગ્નેટિઝમ સૌથી વધુ છે?

$[Pt(NH_3)(Br)(Cl)(Py)]$ ના તમામ ભૌમિતિક સમઘટકો લખો અને નક્કી કરો કે તેમાંથી કેટલા પ્રકાશીય સમઘટકતા દર્શાવશે.

સંકીર્ણ $[Pt(Py)(NH_3)BrCl]$ ના કેટલા ભૌમિતિક સમઘટકો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo