$TiCl_4$ અને ટ્રાયઆલ્કાઈલ એલ્યુમિનિયમના દ્રાવણનો ઉપયોગ ઓલીફીનના પોલીમરાઈઝેશનમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેને ..... કહે છે.

  • A
    વિક્લિન્સન ઉદ્દીપક
  • B
    ઝીગ્લર-નાટા ઉદ્દીપક
  • C
    સમાન ઉદ્દીપક
  • D
    ગ્રીન્ગાર્ડ પ્રક્રિયક

Explore More

Similar Questions

વિલ્કિન્સન કેટાલિસ્ટ (Wilkinson catalyst) નું સાચું સૂત્ર કયું છે?

$CH_3MgI$ એ એક ઓર્ગેનોમેટાલિક સંયોજન છે,જે નીચેનામાંથી કોની હાજરીને કારણે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં સંક્રાંતિ તત્વનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

$CH_3MgBr$ એ કાર્બન-ધાત્વીય સંયોજન છે કારણ કે ....

નીચેનામાંથી કયું $\pi$-સંકીર્ણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo