નીચેનામાંથી કયો સંકીર્ણ ફેસિયલ $(fac)$ અને મેરિડિયોનલ $(mer)$ સમઘટકતા દર્શાવી શકે છે?

  • A
    $[Co(NH_3)_3Cl_3]$
  • B
    $[Co(NH_3)_4Cl_2]Cl$
  • C
    $[Co(en)_3]Cl_3$
  • D
    $[Co(NH_3)_5Cl]Cl_2$

Explore More

Similar Questions

મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાયેલા બે અલગ-અલગ પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા ટેટ્રાહેડ્રલ સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી?

નીચેનામાંથી કયો સંકીર્ણ રંગીન છે?

નીચેના પૈકી કયું સંકીર્ણ અનુચુંબકીય હોવાની અપેક્ષા છે?

Difficult
View Solution

$K_3[FeF_6]$ ની ચુંબકીય ચાકમાત્રા ..... $B.M.$ છે.

Difficult
View Solution

$Cis-trans$ સમઘટકતા નીચેનામાંથી કયા આણ્વિય સૂત્ર ધરાવતા સમતલીય ચોરસ (square planar) સંકીર્ણોમાં જોવા મળે છે? ($A$ અને $B$ એકદંતીય લિગેન્ડ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo