નીચેનામાંથી કયો સંકીર્ણ રંગીન છે?

  • A
    $Ti(NO_3)_4$
  • B
    $[Cu(NCCH_3)_4]^{+} BF^{-}_4$
  • C
    $Li[AlH_4]$
  • D
    $K_3[VF_6]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે? (પરમાણુ ક્રમાંક $Sc = 21$,$Ti = 22$,$V = 23$,$Zn = 30$)

એક અષ્ટફલકીય હોમોલેપ્ટિક $Mn(II)$ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા $5.9 \ BM$ છે. આ સંકીર્ણ માટે યોગ્ય લિગેન્ડ કયો છે?

$[Co(NH_3)_4Cl_2]^+$ બંધારણ ધરાવતા બે અલગ અલગ રંગના સંકીર્ણ સંયોજનોનું અસ્તિત્વ શેને કારણે છે?

નીચેનામાંથી કોનું વજન ચુંબકીય ક્ષેત્રમાં રાખવાથી વધશે?

$Hg[Co(SCN)_4]$ માં કોબાલ્ટની સ્પિન ચુંબકીય મોમેન્ટ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo