પરમાણુની કયા પ્રકારની કક્ષકોનું સંકરણ થવાથી સમતલીય ચોરસ (square planar) બંધારણ ધરાવતું સંકીર્ણ બનશે?

  • A
    $s, p_x, p_y, d_{yz}$
  • B
    $s, p_x, p_y, d_{x^2-y^2}$
  • C
    $s, p_x, p_y, d_{z^2}$
  • D
    $s, p_x, p_y, d_{xy}$

Explore More

Similar Questions

વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સમજાવો કે $[Ni(CN)_4]^{2-}$ આયન જે ચોરસ સમતલીય બંધારણ ધરાવે છે તે પ્રતિચુંબકીય (diamagnetic) છે અને $[NiCl_4]^{2-}$ આયન જે સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે તે અનુચુંબકીય (paramagnetic) છે.

એસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ એક સંકીર્ણ $A$ બનાવે છે,જેમાં $Al$ નું સંકરણ $B$ છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ પેરામેગ્નેટિક,આંતરિક કક્ષકીય સંકીર્ણ અને રંગીન છે?

Difficult
View Solution

સંકીર્ણો $Ni(CO)_4$ અને $[Ni(CN)_4]^{2-}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય (tetrahedral) આકાર ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo