ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ (માત્ર સ્પીન મૂલ્ય $B.M.$ માં) શું છે? (પરમાણુ ક્રમાંક: $Mn = 25, Fe = 26, Co = 27$)

  • A
    $[Fe(CN)_6]^{4-} < [CoCl_4]^{2-} < [MnCl_4]^{2-}$
  • B
    $[MnCl_4]^{2-} > [Fe(CN)_6]^{4-} > [CoCl_4]^{2-}$
  • C
    $[MnCl_4]^{2-} > [CoCl_4]^{2-} > [Fe(CN)_6]^{4-}$
  • D
    $[Fe(CN)_6]^{4-} > [CoCl_4]^{2-} > [MnCl_4]^{2-}$

Explore More

Similar Questions

$[CrCl_2(OH)_2(NH_3)_2]^-$ દ્વારા નીચેનામાંથી કઈ સમઘટકતા દર્શાવવામાં આવે છે?

Difficult
View Solution

$TiF_6^{2-}, CoF_6^{3-}, Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$ (પરમાણુ ક્રમાંક: $Ti = 22, Co = 27, Cu = 29, Ni = 28$) માંથી કયા સંયોજનો રંગવિહીન છે?

નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.
$1.$ આયનીકરણ
$2.$ જલયોજન
$3.$ બંધન (Linkage)
$4.$ ભૌમિતિક
$5.$ પ્રકાશીય
$[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઈ સમઘટકતાઓ દર્શાવાય છે?

Difficult
View Solution

જે પ્રકાશીય સક્રિયતા દર્શાવશે તે છે: $(en = \text{ethane-}1,2\text{-diamine})$

$[Co(NH_3)_5(NO_2)](NO_3)_2$ દ્વારા નીચેનામાંથી કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?
$i$. પ્રકાશીય
$ii$. બંધન (Linkage)
$iii$. આયનીકરણ
$iv$. સવર્ગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo