$K_3[CoF_6]$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તે ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે.
  • B
    તેની ચુંબકીય ચાકમાત્રા $\sqrt{24} \, BM$ છે.
  • C
    $Co$ ની પ્રાથમિક સંયોજકતા $6$ છે.
  • D
    $[CoF_6]^{3-}$ ની સંકરણ અવસ્થા $sp^3d^2$ છે.

Explore More

Similar Questions

જ્યારે કોબાલ્ટ ક્લોરાઈડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે બનતા સંકીર્ણનો આકાર (ભૂમિતિ) ઓળખો.

$[NiCl_4]^{2-}$ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ સંકીર્ણ સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે
$(b)$ $Ni$ નો સવર્ગ આંક $2$ છે અને ઓક્સિડેશન અવસ્થા $+4$ છે
$(c)$ સંકીર્ણ $sp^3$ સંકરણ ધરાવે છે
$(d)$ તે હાઈ સ્પિન સંકીર્ણ છે
$(e)$ સંકીર્ણ અનુચુંબકીય છે

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય (tetrahedral) આકાર ધરાવતો નથી?

$K_3[Fe(CN)_6]$ માં $Fe$ નું સંકરણ શું છે?

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$A. K_2[Ni(CN)_4]$ $I. sp^3$
$B. [Ni(CO)_4]$ $II. sp^3d^2$
$C. [Co(NH_3)_6]Cl_3$ $III. dsp^2$
$D. Na_3[CoF_6]$ $IV. d^2sp^3$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo