સવર્ગ સંયોજનમાં ધાતુનો સવર્ગ આંક કોના જેટલો હોય છે?

  • A
    પ્રાથમિક સંયોજકતા
  • B
    પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાનો સરવાળો
  • C
    દ્વિતીયક સંયોજકતા
  • D
    ઉપરમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

$trans-CoCl_{3} \cdot 4NH_{3}$ ના સંકીર્ણના સવર્ગ સ્ફિયરમાંથી તટસ્થ લિગેન્ડ્સને દૂર કરવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇન $(en)$ ના તુલ્યાંક ............ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

વર્નરના સિદ્ધાંત મુજબ,મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા છે:

$EDTA$ (ઇથિલિનડાયએમાઇનટેટ્રાએસીટેટ આયન) એ હેક્સાડેન્ટેટ લિગાન્ડ છે. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા $EDTA$ અણુમાં દાતા પરમાણુઓની સંખ્યા ઓળખો.

$[AlCl(H_2O)_5]^{2+}$ માં $Al$ નો ઓક્સિડેશન આંક અને સહસંયોજકતા અનુક્રમે $...$ અને $...$ છે.

$Co^{3+}$ નું એક સંકીર્ણ સંયોજન જેનું આણ્વીય સૂત્ર $CoCl_{x} \cdot yNH_3$ છે,તે પાણીમાં ઓગળતા કુલ $3$ આયનો આપે છે. આ સંકીર્ણમાં કેટલા $Cl^{-}$ આયનો પ્રાથમિક અને દ્વિતીયક બંને સંયોજકતા સંતોષે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo