સવર્ગ સંયોજનોમાં,હાઈડ્રેટ સમઘટકો શેમાં અલગ પડે છે?

  • A
    હાઈડ્રેશનના પાણીના અણુઓની સંખ્યામાં
  • B
    લીગાન્ડ તરીકે હાજર પાણીના અણુઓની સંખ્યામાં
  • C
    $(A)$ અને $(B)$ બંને
  • D
    ધાતુ પરમાણુના સવર્ગ આંકમાં

Explore More

Similar Questions

સંકીર્ણ સંયોજન $[Cr(NCS)(NH_3)_5][ZnCl_4]$ કેવું હશે?

$[Co(NH_3)_5Cl]SO_4$ અને $[Co(NH_3)_5SO_4]Cl$ કયા પ્રકારના સમઘટકો છે?

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ નું ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય બોહર મેગ્નેટોનમાં કેટલું છે? (પરમાણુ ક્રમાંક: $Ni = 28$)

$[Pt(py)(NH_3)(NO_2)Cl BrI]$ સંકીર્ણ માટે સૈદ્ધાંતિક રીતે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

સંકીર્ણ આયનો $[Co(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[Co(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo