સામાન્ય રીતે $FeCl_3 \cdot 6H_2O$ ને નીચેનામાંથી કઈ રીતે દર્શાવવામાં આવે છે?

  • A
    $trans-[Fe(H_2O)_2Cl_2]Cl \cdot 4H_2O$
  • B
    $trans-[Fe(H_2O)_6]Cl_3$
  • C
    $trans-[Fe(H_2O)_4Cl_2]Cl \cdot 2H_2O$
  • D
    $trans-[Fe(H_2O)_3Cl_3] \cdot 3H_2O$

Explore More

Similar Questions

વિભાગ-$I$ માં આપેલ સંકરણના પ્રકારને વિભાગ-$II$ માં આપેલ અણુઓ/આયનો સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ $dsp^2$ $(A)$ $BrF_5$
$(2)$ $sp^3d^2$ $(B)$ $[Co(NH_3)_6]^{3+}$
$(3)$ $sp^3d$ $(C)$ $[PtCl_4]^{2-}$
$(4)$ $d^2sp^3$ $(D)$ $PCl_5$

નિકલ $(Z = 28)$ એક યુનિનેગેટિવ મોનોડેન્ટેટ લિગાન્ડ $X^{-}$ સાથે જોડાઈને પેરામેગ્નેટિક સંકીર્ણ $[NiX_4]^{-2}$ બનાવે છે. આ સંકીર્ણ આયનમાં નિકલના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ભૂમિતિ અનુક્રમે શું હશે $:$

$[Mn(CO)_4 NO]$ ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે કારણ કે

Difficult
View Solution

$CuSO_4 \cdot 5H_2O$ ના સ્ફટિકમાં કોપર પરમાણુ ..... દ્વારા સવર્ગ પામે છે.

નીચેના પૈકી કયું ઇલેક્ટ્રોનિક બંધારણ બાહ્ય કક્ષકીય અષ્ટફલકીય સંકીર્ણ દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo