$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણ આયનમાં $NH_3$ અણુઓ ધાતુ પરમાણુ સાથે ....... વડે જોડાયેલા હોય છે.

  • A
    આયોનિક બંધ
  • B
    સહસંયોજક બંધ
  • C
    સવર્ગબંધ
  • D
    હાઈડ્રોજન બંધ

Explore More

Similar Questions

જ્યારે $[Co(NH_3)_3Cl_3]$ ના એક મોલનું સંપૂર્ણ વિયોજન થાય ત્યારે મુક્ત થતા આયનોના કુલ મોલની સંખ્યા કેટલી હશે?

$K_4[Th(C_2O_4)_4(OH_2)_2]$ માં $Th$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?
$(C_2O_4^{2-} = \text{ઓક્ઝેલેટો})$

સંકીર્ણ આયન $[Fe(C_2O_4)_3]^{3-}$ માં,$Fe$ નો સવર્ગ આંક કેટલો છે?

નીચેનામાંથી કયો તટસ્થ લિગેન્ડ નથી?

પોટેશિયમ ફેરીસાયનાઈડમાં લિગાન્ડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo