સંકીર્ણ આયન $[Cu(NH_3)_4]^{2+}$ કઈ ભૂમિતિ અને ઇલેક્ટ્રોનિક સંરૂપણ ધરાવે છે?

  • A
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ચતુષ્ફલકીય ભૂમિતિ
  • B
    એક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે ચતુષ્ફલકીય ભૂમિતિ
  • C
    બધા ઇલેક્ટ્રોન યુગ્મિત સાથે ચતુષ્ફલકીય ભૂમિતિ
  • D
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે ચોરસ સમતલ ભૂમિતિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ (outer orbital complex) છે?

Difficult
View Solution

ટેટ્રાસાયનો નિકલેટ $(II)$ સંકીર્ણ આયન ..... ભૌમિતિક રચના ધરાવે છે.

નીચેનામાંથી કયા સંકીર્ણ આયનમાં ચુંબકીય મોમેન્ટ (માત્ર સ્પિન) નું મૂલ્ય $\sqrt{3} \ BM$ છે અને સંકરણમાં બાહ્ય $d$-કક્ષકોનો ઉપયોગ થાય છે?

સંકિર્ણ $[HgI_3]^{-}$ વિશે શું ખોટું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo