$(Me)_2SiCl_2$ ના જળવિભાજન (hydrolysis) થી કઈ નીપજ મળે છે?

  • A
    $(Me)_2Si(OH)_2$
  • B
    $(Me)_2Si = O$
  • C
    $-[-O-Si(Me)_2-O-]_n-$
  • D
    $Me_2SiCl(OH)$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજ માટે અન્ડરલાઇન કરેલા પરમાણુનું સ્વરૂપ ઓળખો:
$\underline{Si}Cl_4 + H_2O \longrightarrow H_4SiO_4 + HCl$

Difficult
View Solution

$C_{60}$ (બકમિન્સ્ટરફુલરીન) નીચેનામાંથી શું ધરાવે છે?

નીચેનામાંથી કયું ક્ષાર શક્ય નથી?

ફિલોસોફર્સ વૂલને $1100\,^{\circ}C$ તાપમાને $BaO$ સાથે ગરમ કરતા એક સંયોજન મળે છે. તે સંયોજન ઓળખો.

એક સ્ફટિકમય ઘન $X$ એ મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરીને વાયુ $Y$ મુક્ત કરે છે. $Y$ એ એસિડિક $KMnO_4$ ને રંગવિહીન બનાવે છે. જ્યારે વાયુ $Z$ ને $Y$ ના જલીય દ્રાવણમાં ધીમેથી પસાર કરવામાં આવે છે,ત્યારે કલિલ સલ્ફર મળે છે. $X$ અને $Z$ અનુક્રમે હોઈ શકે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo