$Fe(C_5H_5)_2$ સંકીર્ણ માટે $IUPAC$ નામ પસંદ કરો.

  • A
    સાયક્લોપેન્ટાડાયનાઈલ આયર્ન $(II)$
  • B
    બીસ(સાયક્લોપેન્ટાડાયનાઈલ)આયર્ન $(II)$
  • C
    ડાયસાયક્લોપેન્ટાડાયનાઈલ ફેરેટ $(II)$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં ધાતુ-કાર્બન બંધ નથી?

$Fe_2(CO)_9$ અને $Co_2(CO)_8$ માં હાજર બ્રિજ્ડ $CO$ લિગાન્ડ્સની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયું સંયોજન ઓર્ગેનોમેટાલિક (organometallic) સંયોજન નથી?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
$LIST-I$ (પદાર્થો) $LIST-II$ (રહેલ તત્વ)
$A$. ઝિગલર ઉદ્દીપક $I$. રોડિયમ
$B$. રુધિર રંજકદ્રવ્ય $II$. કોબાલ્ટ
$C$. વિલ્કિન્સન ઉદ્દીપક $III$. આયર્ન
$D$. વિટામિન $B_{12}$ $IV$. ટાઇટેનિયમ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું $\sigma$ અને $\pi$ બંધિત ઓર્ગેનોમેટાલિક સંયોજન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo