જ્યારે ક્લોરિન મોનોક્સાઈડ મુક્તમુલક ઓક્સિજન પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો મુક્તમુલક બને છે?

  • A
    $\dot{Cl}$
  • B
    $\dot{O}$
  • C
    $\dot{ClO_2}$
  • D
    $\dot{ClO_3}$

Explore More

Similar Questions

ફોટોકેમિકલ સ્મોગ બનવાની શક્યતા ક્યાં વધુ હોય છે?

ફોટોકેમિકલ સ્મોગ માટે જવાબદાર પ્રજાતિઓનો સાચો સમૂહ કયો છે?

નીચે આપેલા $BOD$ મૂલ્યોમાંથી કયા મૂલ્યના આધારે પાણીના નમૂનાને સૌથી શુદ્ધ ગણવામાં આવે છે ($ppm$ માં)?

કણરૂપી પ્રદૂષકોના નામ ઉદાહરણો સાથે આપો.

ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ) એટલે શું અને તેમાં કયા ઘટકો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo