ગ્લોબલ વોર્મિંગમાં હાસ્યવાયુ $(N_2O)$ નો ફાળો ......% છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $19$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$i$. $UV$ પ્રકાશની હાજરીમાં,$CF_2Cl_2(g)$ ક્લોરિન મુક્ત મુલકો આપે છે જે $O_3(g)$ સાથે પ્રક્રિયા કરીને $O_2(g)$ બનાવે છે.
$ii$. $10 \ ppm$ ફ્લોરાઈડ ધરાવતું પીવાનું પાણી $1 \ ppm$ ફ્લોરાઈડ ધરાવતા પીવાના પાણી કરતા વધુ સારું છે.
$iii$. પીવાના પાણીમાં લેડની મહત્તમ અનુમતિપાત્ર સાંદ્રતા $50 \ ppb$ છે.

એક પાણીના નમૂનામાં નીચેની ધાતુઓનું $ppm$ સ્તરનું સાંદ્રણ છે: $Fe = 0.2$,$Mn = 0.05$,$Cu = 3.0$,$Zn = 5.0$. કઈ ધાતુ પાણીના નમૂનાને પીવા માટે અયોગ્ય બનાવે છે?

જો ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ $X \ ppm$ થી ઓછું હોય,તો માછલીઓની વૃદ્ધિ અટકી જાય છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

સમતાપ આવરણમાં ઓઝોન અગત્યનો ઘટક ગણાય છે કારણ કે $......$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo