ફોટોકેમિકલ સ્મોગ (ધૂમ્રધુમ્મસ) નો મુખ્ય ઘટક કયો છે?

  • A
    $PAN$
  • B
    $PBN$
  • C
    ઓઝોન
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ) માં જોવા મળતા પ્રદૂષકોના નામ લખો.

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. હવામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ $I$. સુપોષકતા (Eutrophication)
$B$. હવામાં મિથેન $II$. વરસાદના પાણીનું $pH$ $5.6$ થાય છે
$C$. કાર્બન ડાયોક્સાઇડ $III$. ગ્લોબલ વોર્મિંગ
$D$. પાણીમાં ફોસ્ફેટ ખાતર $IV$. એસિડ વર્ષા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે?
$CF_2Cl_2 \stackrel{UV}{\longrightarrow} X + Y$

ક્ષોભ આવરણમાં રહેલો વાયુમય ઘટક ...... છે.

$BHC$ અને $DDT$ એ શેના તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo