Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
| $(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
| $(C)$ હીમોગ્લોબિન સાથે જોડાણ | $(3)$ $CO_2$ |
| $(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
| $(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
|---|---|
| $(1)$ શાકભાજીનો કચરો | $(A)$ કુદરતી વિઘટન થતાં $3$ થી $5$ મહિના લાગે |
| $(2)$ પ્લાસ્ટિક પદાર્થો | $(B)$ કુદરતી વિઘટન થતાં $7$ થી $10$ મહિના લાગે |
| $(3)$ કૃષિ કચરો | $(C)$ વિઘટન પામ્યા સિવાય દાયકાઓ સુધી મૂળ રૂપે રહે છે |
| યાદી-$I$ ઉદ્યોગ | યાદી-$II$ ઉત્પન્ન થતો કચરો |
| $A$. સ્ટીલ પ્લાન્ટ્સ | $I$. જિપ્સમ |
| $B$. થર્મલ પાવર પ્લાન્ટ્સ | $II$. ફ્લાય એશ |
| $C$. ખાતર ઉદ્યોગો | $III$. સ્લેગ |
| $D$. પેપર મિલ્સ | $IV$. જૈવ-વિઘટનીય કચરો |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo