આપણા લોહીમાં રહેલ મુખ્ય બફર..... છે.

  • A
    $NaH_2PO_4 + Na_2HPO_4$
  • B
    $H_3PO_4 + NaH_2PO_4$
  • C
    $CH_3COOH + CH_3COONa$
  • D
    $H_2CO_3 + HCO_3^-$

Explore More

Similar Questions

$30 \text{ mL}$ $0.1 \text{ M } NH_4OH$ અને $30 \text{ mL}$ $1 \text{ M } NH_4Cl$ ના દ્રાવણોને મિશ્ર કરીને બનાવેલા બફર દ્રાવણનો $pH$ $8.6$ છે. $NH_4OH$ નો $pK_b$ કેટલો હશે?

$50 \ mL$ $0.10 \ M$ સોડિયમ એસિટેટ અને $0.01 \ M$ એસિટિક એસિડ ધરાવતા દ્રાવણનું $pH$ $.......$ છે.
[આપેલ છે: $CH_{3}COOH$ નો $pK_{a} = 4.57$] ($.57$ માં)

$0.30 \ M \ NH_3$ અને $0.20 \ M \ NH_4^+$ ની સાંદ્રતા ધરાવતું એક બફર દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે?

$0.2 \ M \ NH_4OH$ અને $0.2 \ M \ NH_4Cl$ નું દ્રાવણ આપેલું છે. જો $1.0 \ mL \ 0.001 \ M \ HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $[OH^-]$ સાંદ્રતા કેટલી થશે? [આપેલ છે: $K_b = 2 \times 10^{-5}$]

$0.1 \ mol$ $CH_3NH_2$ $(K_b = 5 \times 10^{-4})$ ને $0.08 \ mol$ $HCl$ સાથે મિશ્ર કરીને $1 \ L$ દ્રાવણ બનાવવામાં આવે છે. દ્રાવણમાં $[H^{+}]$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo