$H_2SO_4$ નું નીચેનામાંથી કોની સાથે તટસ્થીકરણ કરવાથી ડિટર્જન્ટ બને છે?

  • A
    કોલેસ્ટેરોલ
  • B
    લૌરિલ આલ્કોહોલ
  • C
    સાયક્લોહેક્ઝેનોલ
  • D
    $p$-નાઈટ્રોફીનોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક છે?

$2-$ એસિટોક્સિ બેન્ઝોઈક એસિડનો ઉપયોગ ..... તરીકે થાય છે.

$Z$ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. તે $o$-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ છે.
$II$. તે બિન-માદક પીડાશામક (non-narcotic analgesic) છે.
$III$. તે તાપમાન ઘટાડનાર (antipyretic) તરીકે કાર્ય કરે છે.
$IV$. તે એન્ટિહિસ્ટામાઇન તરીકે કાર્ય કરે છે.

પેનિસિલિન એ

નીચે દર્શાવેલ બંધારણ ધરાવતી ક્લોરડાયઝેપોક્સાઈડ (chlordiazepoxide) દવા કયા વર્ગની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo