જો ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓના યામ અનુક્રમે $(6, 0)$,$(0, 6)$ અને $(7, 7)$ હોય,તો ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

  • A
    $(-3, 3)$
  • B
    $(-4, -4)$
  • C
    $(-2, -2)$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

શિરોબિંદુઓ $(7, 1)$,$(-1, 5)$ અને $(3 + 2\sqrt{3}, 3 + 4\sqrt{3})$ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

જો $(\alpha, \beta)$ એ $(2,2), (5,1), (4,4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર હોય,તો $\alpha+\beta=$

એક ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, 4)$ અને $(-2, 4)$ છે. જો તેનું મધ્યકેન્દ્ર $(5, 6)$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો:

$(0, 0)$,$(5, 12)$,અને $(16, 12)$ શિરોબિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો:

ધારો કે $A \equiv (4,4), B \equiv (8,4), C \equiv (4,8)$. જો $P, Q, R$ એ અનુક્રમે બાજુઓ $AB, BC, CA$ ના મધ્યબિંદુઓ હોય અને $(\alpha, \beta)$ એ $\Delta PQR$ ના લંબકેન્દ્રના યામ હોય,તો $\alpha + \beta$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo