એક કેશનળીને પાત્રના તળિયે જોડેલ છે. જો તેની ત્રિજ્યામાં $10\%$ નો વધારો કરવામાં આવે,તો પ્રવાહીના વહનના દરમાં કેટલા ટકા ફેરફાર થશે ($\%$ માં)?

  • A
    $10$
  • B
    $46$
  • C
    $-10$
  • D
    $-40$

Explore More

Similar Questions

$Assertion :$ રેનોલ્ડ્સ નંબર $Re > 2000$ માટે, પ્રવાહીનો પ્રવાહ અશાંત (turbulent) હોય છે.
$Reason :$ આવા ઊંચા રેનોલ્ડ્સ નંબર પર સ્નિગ્ધતા બળો (viscous forces) ની તુલનામાં જડત્વના બળો (inertial forces) પ્રભાવી હોય છે.

રેનોલ્ડ્સ નંબર (Reynolds Number) સમજાવો.

અસ્થિર પ્રવાહ (unsteady flow) માટે રેનોલ્ડ્સ નંબર $(R_e)$ નું મૂલ્ય શું છે?

$\ell$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાં પાણીના વહનનો દર $V$ છે. સમાન દબાણ તફાવત માટે $2 \ell$ લંબાઈ અને $2 r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશિકા નળીમાં વહનનો દર $....V$ હશે.

જ્યારે $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી $d$ વ્યાસ ધરાવતી નળીમાંથી $V$ ક્રાંતિક વેગ સાથે વહેતું હોય,ત્યારે રેનોલ્ડ્સ નંબર શું થાય? (જ્યાં $\eta$ એ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo