$N.T.P.$ પર $1 \, cm^{3}$ આદર્શ વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હોય છે?

  • A
    $6.02 \times 10^{23} / 22400$
  • B
    $6.02 \times 10^{23}$
  • C
    $1 / 22400$
  • D
    $6.02 \times 10^{23} / 76$

Explore More

Similar Questions

$2 \, g$ ${O_2}$ વાયુને $27^{\circ}C$ તાપમાને અને $76 \, cm$ $Hg$ ના દબાણે લેવામાં આવે છે. તો વાયુનું કદ (લિટર માં) શોધો.

એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન $1 \ ^\circ C$ વધારતાં દબાણ $0.4 \ \%$ વધે છે,તો વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

એક પાત્રમાં $27^{\circ}C$ તાપમાને $13 \, g$ વાયુ ભરેલો છે. જો પાત્રનું તાપમાન $52^{\circ}C$ કરવામાં આવે અને દબાણ અચળ રાખવામાં આવે,તો મુક્ત કરવો પડતો વાયુનો જથ્થો ..... $g$ છે.

Difficult
View Solution

$28 \,g$ દળ ધરાવતો નાઈટ્રોજન વાયુ $N_2$ એક પાત્રમાં $10 \,atm$ દબાણ અને $57^{\circ} C$ તાપમાને રાખેલ છે. $N_2$ વાયુના લીકેજને કારણે તેનું દબાણ ઘટીને $5 \,atm$ અને તાપમાન $27^{\circ} C$ થાય છે. બહાર નીકળી ગયેલા $N_2$ વાયુનું પ્રમાણ .......... $g$ છે.

જો બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ $0.5\%$ વધારવામાં આવે, તો તાપમાનમાં થતો વધારો $2 \, K$ છે. વાયુનું પ્રારંભિક તાપમાન ...... $^\circ C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo