પિસ્ટન ધરાવતા પાત્ર $A$ અને $B$ માં $300\, K$ તાપમાને દ્વિપરિમાણીય વાયુ ભરેલ છે. પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે,જ્યારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે. બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે. જો પાત્ર $A$ માં તાપમાન $30\, K$ વધતું હોય,તો પાત્ર $B$ માં તાપમાન કેટલા $K$ વધશે? બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

  • A
    $30$
  • B
    $18$
  • C
    $50$
  • D
    $42$

Explore More

Similar Questions

સમદાબી (isobaric) અને સમકદ (isochoric) પ્રક્રિયાઓ માટે $P-V$ આલેખનું સ્વરૂપ જણાવો.

સમઆયતનીય (Isochoric) પ્રક્રિયા પર નોંધ લખો.

એક વાયુ $10^3 \, N/m^2$ ના અચળ દબાણે $0.25 \, m^3$ જેટલું વિસ્તરણ પામે છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

એક મોનોએટોમિક આદર્શ વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે,જેમાં $Q$ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. વાયુ દ્વારા થયેલા કાર્યમાં વપરાતી $Q$ નો અંશ કેટલો છે?

વાયુનો એક નમૂનો કદ $V_1$ થી $V_2$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા પ્રકારના વિસ્તરણમાં મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo