એક પદાર્થનો ટ્રાન્સમિશન પાવર $1/6$ અને પરાવર્તન પાવર $1/3$ છે,તો તેનો શોષણ પાવર શોધો.

  • A
    $0.33$
  • B
    $0.5$
  • C
    $0.167$
  • D
    $0.08$

Explore More

Similar Questions

ઉંચા તાપમાને એક પદાર્થ માત્ર $\lambda_1, \lambda_2, \lambda_3,$ અને $\lambda_4$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. નીચા તાપમાને તે નીચેનામાંથી કઈ તરંગલંબાઈનું શોષણ કરશે?

એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે,તેની શોષણ શક્તિ (absorptive power) કેટલી હોય છે?

નિર્ણાયક તાપમાન $T$ પર એક ઘનાકાર બોક્સમાં રહેલા કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણનો વિચાર કરો. જો બોક્સની દરેક બાજુની લંબાઈ બમણી કરવામાં આવે અને બોક્સની દીવાલોનું તાપમાન તથા વિકિરણનું તાપમાન અડધું કરવામાં આવે, તો કુલ ઊર્જા

એક ગરમ અને એક ઠંડા પદાર્થને શૂન્યાવકાશમાં એકબીજાથી અલગ રાખવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું ગરમ પદાર્થના તાપમાનમાં ઘટાડો કરવાનું કારણ બને છે?

કોઈ પદાર્થને વિકિરણ માટે અપારદર્શક ત્યારે કહેવાય છે જો ($a$,$r$ અને $t$ અનુક્રમે શોષણ,પરાવર્તન અને પ્રસરણના સહગુણકો હોય).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo