બિંદુવત ઉદ્ગમથી $r$ અંતરે તરંગનો કંપવિસ્તાર $A$ છે. તો ઉદ્ગમથી $2r$ અંતરે કંપવિસ્તાર કેટલો થશે?

  • A
    $2A$
  • B
    $A$
  • C
    $A/2$
  • D
    $A/4$

Explore More

Similar Questions

એક તણાયેલી દોરીમાં $20 \ m/s$ ની ઝડપે લંબગત તરંગ પસાર થઈ રહ્યું છે. દોરીમાં તણાવ $20 \ N$ છે. દોરી પરના એક ચોક્કસ બિંદુ $P$ પર,એવું અવલોકન કરવામાં આવે છે કે કોઈ ચોક્કસ ક્ષણે $40 \ mW$ ના દરે ઉર્જાનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે. બિંદુ $P$ ની ઝડપ શોધો.

Difficult
View Solution

બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $4:1$ છે. તો તે બે તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો હશે?

જો ઉદગમસ્થાન અને પડદા વચ્ચેનું અંતર $2\%$ વધારવામાં આવે,તો પડદા પરની તીવ્રતા પર શી અસર થશે?

એક બિંદુવત ઉદગમને ગોળાકાર બંધ ડિટેક્ટરના કેન્દ્રમાં રાખવામાં આવે છે. જો ડિટેક્ટરનું કદ $8$ ગણું વધારવામાં આવે, તો તીવ્રતા

તરંગ ...... ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo