$1 \ gm$ દળના ઘન ગોળામાં $5 \times 10^{21}$ પરમાણુઓ છે. જો દર $0.01\%$ પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે,તો ગોળા દ્વારા પ્રાપ્ત થતો વિદ્યુતભાર $C$ માં કેટલો હશે?

  • A
    $+ 0.08$
  • B
    $+ 0.8$
  • C
    $-0.08$
  • D
    $-0.8$

Explore More

Similar Questions

સંપર્ક વગર બે ગોળાઓને વિદ્યુતભારિત કરવાની રીતની ચર્ચા કરો.

પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસવાથી પ્લાસ્ટિકના સળિયા પર $8 \times 10^{-7} \ C$ નો ઋણ વીજભાર આવે છે. તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના પર ગયા હશે?

સાદું કાગળનું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે કાર્ય કરે છે?

'electrics' (ઇલેક્ટ્રિક્સ) શબ્દનો ગ્રીક અર્થ શું છે?

$1 \ kg$ દળ ધરાવતા ઘન પદાર્થમાં $6 \times 10^{24}$ પરમાણુઓ છે. જો $0.005 \%$ પરમાણુઓમાંથી દરેક પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે,તો ઘન પદાર્થ દ્વારા મેળવેલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo