આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $B$ પર રહેલા $+Q$ વિદ્યુતભારની હાજરીમાં $(-q)$ વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુ $C$ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • A
    $\frac{1}{4\pi\varepsilon_0}\frac{Qq}{l}$
  • B
    $\frac{1}{4\pi\varepsilon_0}\frac{Qq}{l^2}$
  • C
    $\frac{1}{4\pi\varepsilon_0}Qql$
  • D
    $0$

Explore More

Similar Questions

સમસ્થિતિમાન પૃષ્ઠ (equipotential surface) અને વિદ્યુત બળરેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

આકૃતિમાં,વિદ્યુતભાર $Q$ વર્તુળના કેન્દ્રમાં છે. જ્યારે બીજા વિદ્યુતભારને બિંદુ $P$ થી કયા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે કાર્ય મહત્તમ થાય છે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તુળ સમાન વિદ્યુતક્ષેત્રમાં દોરવામાં આવ્યું છે. જો વર્તુળના પરિઘ પરના બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાન અનુક્રમે $V_A, V_B, V_C$ અને $V_D$ હોય,તો:

$2 \; \mu C$ અને $-2 \; \mu C$ ના બે વિદ્યુતભારોને $A$ અને $B$ બિંદુઓ પર $6 \; cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે.
$(a)$ આ તંત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ ઓળખો.
$(b)$ આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા શું હશે?

આકૃતિ $O$ પર કેન્દ્રિત સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવે છે. $O$ થી $r$ મીટર અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo