એક વિદ્યુત ડાયપોલને $x$-અક્ષ પર તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવેલ છે. રેખા $OP$ એ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો બિંદુ $P$ આગળ વિદ્યુતક્ષેત્ર $y$-અક્ષની દિશામાં હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\tan \theta = \sqrt{3}$
  • B
    $\tan \theta = \sqrt{2}$
  • C
    $\theta = 45^{\circ}$
  • D
    $\tan \theta = \frac{1}{\sqrt{2}}$

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $-q$ અને $+q$ ને $L$ અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $R$ અંતરે $(R \gg L)$ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેવી રીતે બદલાય છે?

એક ઇલેક્ટ્રિક ડાયપોલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં સ્થિત છે. ડાયપોલ અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર બંને કાગળના સમતલમાં છે. ડાયપોલને બિંદુ $A$ પર કાગળને લંબ અક્ષની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. જો પરિભ્રમણનો ખૂણો ઇલેક્ટ્રિક ક્ષેત્રની દિશાના સંદર્ભમાં માપવામાં આવે,તો પરિભ્રમણના ખૂણા $\theta$ ના વિવિધ મૂલ્યો માટે ટોર્ક આકૃતિમાં આપેલા $a, b, c, d$ ગ્રાફમાંથી કયા ગ્રાફ દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે?

$p$ અને $27 p$ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને $24 \,cm$ ના અંતરે એક રેખા પર વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. ડાયપોલની વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે,જેનું $p$ મોમેન્ટ ધરાવતા ડાયપોલથી અંતર કેટલું હશે?

$2 \ \mu C$ ના સમાન અને વિરુદ્ધ વીજભારો ધરાવતી એક વિદ્યુત ડાયપોલ $3 \ cm$ ના અંતરે રહેલી છે. જો તેને $2 \times 10^{5} \ N/C$ ના બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે,તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

એક સમાન કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા ધન વિદ્યુતભારીત અનંત નળાકારનો વિચાર કરો. એક વિદ્યુત ડાયપોલ જેમાં $+Q$ અને $-Q$ વિદ્યુતભારો એક દળરહિત સળિયાના વિરુદ્ધ છેડાઓ પર જોડાયેલા છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલ છે. આકૃતિમાં દર્શાવેલ ક્ષણે, ડાયપોલ અનુભવશે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo