આપેલ પરિપથમાં $4.5 \, W, 1.5 \, V$ રેટિંગ ધરાવતા બલ્બને સંપૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $emf$ $(E)$ $V$ માં શોધો.

  • A
    $4.5$
  • B
    $1.5$
  • C
    $2.67$
  • D
    $13.5$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,$R_1$ નું મૂલ્ય વધારવામાં આવે છે. વોલ્ટમીટર (આદર્શ) ના અવલોકન પર શું અસર થશે?

$NaCl$ કોષમાંથી $16 \, A$ પ્રવાહ $10 \, min$ માટે પસાર કરતાં $Na$ નું કેટલા $g$ દળ જમા થાય?

Difficult
View Solution

$4 \text{ V}$ અને $8 \text{ V}$ ના e.m.f. ધરાવતી બે બેટરીઓ,જેમના આંતરિક અવરોધ અનુક્રમે $1 \Omega$ અને $2 \Omega$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $9 \Omega$ ના અવરોધ સાથે પરિપથમાં જોડવામાં આવી છે. બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનો પ્રવાહ અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

જો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘન આકારના વાયર ફ્રેમની દરેક ધારનો અવરોધ $R$ હોય,તો બિંદુ $1$ અને $7$ વચ્ચેનો અવરોધ કેટલો થાય?

આપેલ પરિપથમાં,અવરોધ $r$ એ ચલ અવરોધ છે. જો $r = fR$ માટે,$r$ માં ઉત્પન્ન થતી ઉષ્મા મહત્તમ હોય,તો $f$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo