આપેલ પરિપથ માટે વોલ્ટમીટરનું અવલોકન કેટલા $volt$ હશે?

  • A
    $0$
  • B
    $0.5$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

સમાન આંતરિક અવરોધ $r$ ધરાવતા ચાર એમીટર અને એક અવરોધ $R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ સ્ત્રોત સાથે જોડવામાં આવ્યા છે. જો $A_1$ અને $A_2$ નું રીડિંગ અનુક્રમે $3 \, A$ અને $5 \, A$ હોય,તો $A_4$ નું રીડિંગ ............. $A$ થશે.

એક સુપરકન્ડક્ટિંગ રિંગની અંદર,$R$ અવરોધ ધરાવતા છ સમાન અવરોધકો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સમતુલ્ય અવરોધ(ઓ):

$40\, W$,$60\, W$ અને $100\, W$ ના ત્રણ બલ્બને $220\, V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ સૌથી વધુ પ્રકાશિત થશે?

ભૂલથી,એક વિદ્યાર્થીએ પ્રવાહ માપવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂવિંગ-કોઈલ વોલ્ટમીટર $V$ (લગભગ આદર્શ) ને પરિપથમાં અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. વોલ્ટમીટરનું અવલોકન ............ $V$ હશે.

જો આકૃતિમાં $X, Y$ અને $Z$ સમાન લેમ્પ હોય,તો સ્વીચ $S$ બંધ કરવામાં આવે ત્યારે લેમ્પની તેજસ્વિતામાં નીચેનામાંથી કયો ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo