$120 \, V$ અને $10 \, \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે સમાંતરમાં $50 \, W - 100 \, V$ ના મહત્તમ કેટલા બલ્બ જોડવાથી તે મહત્તમ તીવ્રતાથી પ્રકાશિત થાય?

  • A
    $2$
  • B
    $8$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

એક અવરોધ ${R_1}$ ને જ્યારે ચોક્કસ જનરેટર સાથે જોડવામાં આવે છે ત્યારે તે $P$ જેટલો પાવર વ્યય કરે છે. જો અવરોધ ${R_2}$ ને ${R_1}$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે,તો ${R_1}$ દ્વારા વ્યય થતો પાવર:

એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\, A$ પ્રવાહ અને $7\, \Omega$ ના અવરોધમાંથી $0.3\, A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

આપેલ પરિપથ જુઓ. જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય,તો પરિપથમાં કુલ પાવર વ્યય કેટલો થશે ($P$ માં)? આપેલ છે કે $R_2 = 4 R_1$ અને $R_3 = 12 R_1$.

બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

સ્થાયી અવસ્થામાં, કેપેસિટરની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ છે. દરેક અવરોધ $3\, \Omega$ નો છે. કોષ આદર્શ છે. કોષનું $emf$ ............. $V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo