$CuSO_4$ અને $AgNO_3$ ના કોષને શ્રેણીમાં જોડીને પ્રવાહ પસાર કરતાં,જો પ્રથમ કોષમાં $1 \, mg$ કોપર જમા થતું હોય,તો બીજા કોષમાં કેટલા $mg$ ચાંદી જમા થશે? $(A_{Cu} = 63.57, A_{Ag} = 107.88)$

  • A
    $1.7$
  • B
    $3.4$
  • C
    $5.1$
  • D
    $6.8$

Explore More

Similar Questions

થર્મોકપલના તટસ્થ તાપમાને થર્મો-e.m.f. ના તાપમાન સાથે વધવાનો દર [$AIPMT$ $2011$]

એક જંકશનને $0^{\circ}C$ તાપમાને રાખેલ થર્મોકપલના $emf$ ને $e = at + bt^2$ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. તો પેલ્ટીયર અચળાંક .... હશે.

Difficult
View Solution

જ્યારે બે અલગ-અલગ ધાતુઓના જંકશનમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે જંકશન પર ઉષ્માનું ઉત્સર્જન કે શોષણ થવાની ઘટનાને શું કહેવાય છે?

વિધાન : પરિપથમાં દર્શાવેલ તમામ વિદ્યુત ઉપકરણો આદર્શ છે. એમીટર $(A)$ અને વોલ્ટમીટર $(V)$ બંનેનું અવલોકન શૂન્ય છે.
કારણ : આદર્શ વોલ્ટમીટર ખૂબ જ મોટા અવરોધને કારણે લગભગ કોઈ પ્રવાહ ખેંચતું નથી, અને તેથી $(V)$ અને $(A)$ શૂન્ય વાંચશે.

$CV^2$ ના પરિમાણો કોના પરિમાણો સાથે મેળ ખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo