કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટર માટે,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ છે. એમિટર પ્રવાહમાં $2 \ mA$ નો ફેરફાર કરવા માટે,બેઝ પ્રવાહમાં ......... $mA$ ફેરફાર કરવો પડે.

  • A
    $0.04$
  • B
    $1.96$
  • C
    $0.98$
  • D
    $2$

Explore More

Similar Questions

કોમન એમિટર એમ્પ્લિફાયર માટે,વોલ્ટેજ ગેઇન $50$ છે,ઇનપુટ અવરોધ $200 \ \Omega$ છે અને આઉટપુટ અવરોધ $400 \ \Omega$ છે. તો એમ્પ્લિફાયરનો પાવર ગેઇન કેટલો હશે?

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરને બે ડાયોડને બેક-ટુ-બેક જોડીને સમતુલ્ય ગણી શકાય છે. નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે?

નીચે આપેલા વિધાનોમાંથી ટ્રાન્ઝિસ્ટર માટે કયા બે વિધાનો સત્ય છે?
$(1)$ ટ્રાન્ઝિસ્ટરના બેઝ,ઍમિટર અને કલેક્ટર વિભાગો સમાન કદ અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.
$(3)$ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસમાં અને બેઝ-કલેક્ટર જંકશન રિવર્સ બાયસમાં હોય છે.
$(4)$ ઍમિટર-બેઝ જંકશન અને બેઝ-કલેક્ટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.

કોમન એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટ વોલ્ટેજ $(V_{i})$ અને આઉટપુટ વોલ્ટેજ $(V_{o})$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ટ્રાન્ઝિસ્ટરના એક્ટિવ, સેચ્યુરેશન અને કટઓફ વિસ્તારો અનુક્રમે કયા છે?

જ્યારે $NPN$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે ત્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo