એક પ્રકાશનું કિરણ સમક્ષિતિજ સાથે $10^o$ નો ખૂણો બનાવે છે. તે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલા સમતલ અરીસા પર આપાત થાય છે અને પરાવર્તિત કિરણ શિરોલંબ બને છે. તો ખૂણો $\theta$ નું મૂલ્ય કેટલા ડિગ્રી હશે?

  • A
    $40$
  • B
    $50$
  • C
    $80$
  • D
    $100$

Explore More

Similar Questions

સમતલ અરીસો કેટલું મોટવણી (magnification) ઉત્પન્ન કરે છે?

$1.5\,m$ ઊંચાઈ ધરાવતો એક છોકરો,જેની આંખનું સ્તર $1.4\,m$ પર છે,તે દીવાલ પર લગાવેલા $0.75\,m$ લંબાઈના સમતલ અરીસાની સામે ઊભો છે. અરીસાની નીચેની ધાર જમીનથી $0.8\,m$ ઊંચાઈ પર છે. તો નીચેનામાંથી શું સાચું છે?

પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^\circ$ ના આપાતકોણે આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^\circ$ છે.

એક માણસ $15 \, m/s$ ની ઝડપે સમતલ અરીસા તરફ દોડે છે. માણસની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ $...... \, m/s$ છે.

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $S$,$d$ પહોળાઈ ધરાવતા સમતલ અરીસાની સામે $L$ અંતરે મૂકવામાં આવ્યો છે,જે દીવાલ પર ઊભી રીતે લટકાવેલ છે. એક માણસ અરીસાની સામે અરીસાને સમાંતર રેખા પર $2L$ અંતરે ચાલે છે,જે નીચે દર્શાવેલ છે. જે અંતર સુધી માણસ અરીસામાં પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ જોઈ શકે છે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo