$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $25 \, cm$ અંતરે $3 \, cm$ બાજુવાળી તારની ચોરસ ફ્રેમ મૂકેલી છે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ........ $cm^2$ થાય.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $16$
  • D
    $36$

Explore More

Similar Questions

ગોળાકાર અરીસાની કેન્દ્રલંબાઈ ....... છે.

એક કારમાં,$1.50 \, m$ વક્રતા ત્રિજ્યા ધરાવતો રિયર-વ્યુ મિરર (અરીસો) અરીસાથી $10.0 \, m$ દૂર રહેલી બસનું આભાસી પ્રતિબિંબ રચે છે. અરીસો બસના કદને જે ગુણાંકથી મોટું કરે છે તે આશરે કેટલું છે?

એક વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ પર $1.5 f$ અંતરે મૂકવામાં આવે છે ($f$ એ કેન્દ્રલંબાઈ છે). પ્રતિબિંબ ....... $f$ અંતરે મળશે.

નીચેના તમામ વિધાનો સાચા છે સિવાય કે (વાસ્તવિક વસ્તુ માટે):

અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo