$RCH_2OH$ નું રૂપાંતર $RCHO$ માં કરવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક સૌથી યોગ્ય છે?

  • A
    $KMnO_4$
  • B
    $K_2Cr_2O_7$
  • C
    $CrO_3$
  • D
    $PCC$ (પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ)

Explore More

Similar Questions

$2-$ફિનાઈલપ્રોપીનનું શ્રેષ્ઠ સંશ્લેષણ કયા પગલાંઓ દ્વારા વર્ણવી શકાય છે?

Difficult
View Solution

પ્રોપીન એ કોના ડિહાઇડ્રોજનેશન દ્વારા મેળવવામાં આવતી નીપજ છે?

જ્યારે ઇથાઇલ આલ્કોહોલ અને $KI$ ની પ્રક્રિયા $Na_2CO_3$ ની હાજરીમાં કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કોના પીળા સ્ફટિકો બને છે?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

$Ph-CH_2-CH(OH)-CH_3$ $\xrightarrow{K}$ $\xrightarrow{C_2H_5Br} (A)$. ઉપરની પ્રક્રિયામાં નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo