પ્રોપીનમાંથી ગ્લીસરોલના સંશ્લેષણમાં સંકળાયેલા પદો ક્યા છે?

  • A
    ગ્લીસરો-$\beta$-ક્લોરોહાઇડ્રીન અને એલાઇલ ક્લોરાઇડ
  • B
    ગ્લીસરાઇલ ટ્રાયક્લોરાઇડ અને ગ્લીસરોલ-$\alpha$-ક્લોરોહાઇડ્રીન
  • C
    એલાઇલ આલ્કોહોલ અને ગ્લીસરોલ-$\beta$-ક્લોરોહાઇડ્રીન
  • D
    એલાઇલ આલ્કોહોલ અને મોનો સોડિયમ ગ્લીસરોલેટ

Explore More

Similar Questions

ઇથાઇલ આયોડાઇડની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી ઉદભવતો વાયુ,જે બેઝિક $KMnO_4$ ના દ્રાવણનો રંગ દૂર કરે છે,તે........ છે.

$3$-methyl-$2$-pentene ની $HOCl$ સાથે પ્રક્રિયા થવાથી મુખ્ય નીપજ કઈ બને છે?

પ્રોપીનની $H_3O^{+}$ સાથેની પ્રક્રિયા નીચેનામાંથી કયા મધ્યવર્તી સંયોજન દ્વારા આગળ વધે છે?

નીચેનામાંથી કોની હાઈડ્રોજીનેશન ઉષ્મા પ્રતિ મોલ સૌથી ઓછી છે?

Difficult
View Solution

ઇથિલીન અણુમાં કાર્બન-કાર્બન પરમાણુઓ વચ્ચે વહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo