જ્યારે ગ્લીસરોલ $HI$ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેનામાંથી શું બનતું નથી?

  • A
    $CH_2=CH-CH_2I$
  • B
    $CH_2OH-CHI-CH_2OH$
  • C
    $CH_3-CH=CH_2$
  • D
    $CH_3-CHI-CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ઓક્સિડેશનકર્તાની જરૂર પડે છે?

લુકાસ પ્રક્રિયક (Lucas reagent) શું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થશે નહીં?

વિધાન : આલ્કોહોલનું એસિડિક ઝીઓલાઇટ્સની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં નિર્જલીકરણ થાય છે.
કારણ : ઝીઓલાઇટ્સ છિદ્રાળુ ઉદ્દીપકો છે.

નીચેની પ્રક્રિયા શ્રેણી ધ્યાનમાં લો:
$CH_3CHO$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) CH_3MgBr} A$ $\xrightarrow[\Delta]{Conc. H_2SO_4} B$ $\xrightarrow[(ii) H_2O, OH^-]{(i) B_2H_6} C$
$A$ અને $C$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo