નીચેની પ્રક્રિયામાં $A, B$ અને $C$ ક્યા પદાર્થો હશે?
$\text{ફિનોલ}$ $\xrightarrow{Zn} A$ $\xrightarrow[\text{સાંદ્ર } H_2SO_4]{\text{સાંદ્ર } HNO_3, 60^{\circ}C} B$ $\xrightarrow{Zn, NaOH(aq)} C$

  • A
    બેન્ઝીન,નાઇટ્રોબેન્ઝીન અને એનીલીન
  • B
    બેન્ઝીન,ડાયનાઇટ્રોબેન્ઝીન અને $m$-ટોલ્યુડીન
  • C
    ટોલ્યુઇન,નાઇટ્રોબેન્ઝીન અને $m$-ટોલ્યુડીન
  • D
    બેન્ઝીન,નાઇટ્રોબેન્ઝીન અને હાઇડ્રોબેન્ઝીન

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$ યાદી-$II$
$A$. $H_{3}C-CH(OH)-CH_{3}$ $I$. $(i)$ ઓલિયમ; (ii) $NaOH, \Delta$; (iii) $H^{+}$
$B$. $CH_{3}COOH \rightarrow CH_{3}CH_{2}OH$ $II$. $(i)$ $O_{2}$; (ii) $H_{2}O/H^{+}$
$C$. $CH_{3}CH_{2}OH \rightarrow H_{3}C-CH(OH)-CH_{3}$ $III$. $(i)$ $CH_{3}OH, H^{+}$; (ii) $H_{2}$, ઉદ્દીપક
$D$. બેન્ઝીન $\rightarrow$ ફિનોલ $IV$. $(i)$ સાંદ્ર $H_{2}SO_{4}, \Delta$; (ii) $H^{+}/H_{2}O$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ આલ્કોહોલ નીપજ તરીકે આપે છે તે ઓળખો.
$(i)$ $Cyclohexylidenemethane \xrightarrow[(ii) H_2O_2/NaOH]{(i) B_2H_6}$
(ii) $Methyl \ benzoate \xrightarrow{H_2/Catalyst}$
(iii) $Acetophenone \xrightarrow{NaBH_4/MeOH}$
(iv) $2,2-Dichloropropane \xrightarrow{H_2O/NaOH}$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનાં રૂપાંતરણો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$1.$ ફિનોલમાંથી એનિસોલ અને ફેનિટોલ
$2.$ ક્લોરોબેન્ઝિન માંથી $p$-બ્રોમોએનિસોલ

કોલમ $(I)$ માં આપેલી પ્રક્રિયાઓને કોલમ $(II)$ માં મળતી નીપજો સાથે જોડો.
કોલમ $(I)$ કોલમ $(II)$
$(A)$ કોલ્બે પ્રક્રિયા $(i)$ સેલિસાલ્ડિહાઇડ
$(B)$ રીમર-ટીમાન પ્રક્રિયા $(ii)$ ઈથર
$(C)$ વિલિયમસન સંશ્લેષણ $(iii)$ ઇથેનોલ
$(D)$ આથવણ $(iv)$ સેલિસિલિક એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo